”હુમાયું નો મકબરો” દિલ્હી

ભારતની વિશ્વ પ્રસિદ્ધ એતિહાસિક ધરોહર પેકી એક એટલે…..                                       “”હુમાયું નો મકબરો”” ઘણા કારણોસર આ મકબરા નું ખાસ મહત્વ છે,આ ભારતમાં મોગલ બાદશાહ નો પ્રથમ મકબરો હતો પરંતુ તે પછીના વર્ષોમાં આ મકબરો શાહી પરિવારના ૧૫૦ થી વધુ […]

‘’Mughal Empire’’

‘’મોગલ સમ્રાજ્ય’’ એટલે એવું સમ્રાજ્ય કે જેણે ભારતીય ઉપખંડમાં ઈ.સ.1526 થી શરૂ કરીને ઈ.સ.1800 ના પ્રારંભ સુધી શાસન કર્યું અને છેલ્લે ઈ.સ. 1857 માં આ ‘મોગલ સમ્રાજ્ય’’ નો અંત થયો, મોગલો ‘’તેમુર’’ ના વંસજો હતા મોગલ સમ્રાજ્ય નો વિસ્તાર ‘બંગાળ થી બલુચિસ્તાન’’ અને કાશ્મીર થી કાવેરી’’ સુધી ફેલાયેલો હતો મોગલ સમ્રાજ્ય નો સુવર્ણ યુગ ઈ.સ.1556 […]

MUGHAL 06 AURANGZEB

મોગલ બાદશાહ ‘’ઓરંગઝેબ’’ નો જન્મ ઈ.સ.1618 ના નવેમ્બર ની 3 જી તારીખે ગુજરાતના ‘દાહોદ’ ખાતે થયો હતો. ‘’ઓરંગઝેબ’’ ‘શાહજહાં’ અને ‘મુમતાજ’ ના સંતાનો માં ત્રીજા નંબરના પુત્ર હતા, ‘’ઓરંગઝેબ’’ નું આખુનામ : ‘’અલ-સુલતાન,અલ-આઝમ-વલ-ખાકાન-ઉલ-મુકર્ર્મ, હઝરત મુજફ્ફર મુહી-યું-દ્દીન મુહમ્મદ ઓરંગઝેબ આલમગીર, બાદશાહ ગાજી, શહેનશાહ-એ-સલ્તનત-ઉલ-હિન્દી-વલ-મુગલીયા” ઈ.સ.1628 ના જુનની ૩જી તારીખે એક અસફળ વિદ્રોહ કરવાના ગુનાસર ‘’ઓરંગઝેબ’’ અને તેના […]

MUGHAL 05 SHAHJAHAN

”શાહજહાં” મોગલ કાળના 4 થા બાદશાહ હતા ”શાહજહાં” નો જન્મ ઈ.સ.1592 ની જાન્યુઆરી ની 5મી તારીખે ‘’લાહોર’’ (પાકિસ્તાન) માં થયો હતો, ”શાહજહાં” નું આખું નામ ‘’શહેનશાહ અલ-સુલતાન અલ-આઝમ વલ-ખકાન અલ-મુકર્ર્મ,મલિક-ઉલ-સલ્તનત આલા હઝરત અબુ મુજફ્ફર શહા-બુદ-મુહમ્મદ શાહજહાં  સાહિબ-એ-કિરન-એ-સાની, પાદશાહ,જીલ્લુલાહ, ફિરદોસ-આશીયાની,શહેન્સાહ-ઈ-સુલ્તાન્ત ઉલ હિન્દિયા વલ મુગલીયા’’ હતું મોગલશાસનકાળ દરમિયાન સ્મારકો બંધાવવામાં ‘’શાહજહાં’’ નું સોથી મોટું યોગદાન હતું  ‘વિશ્વ […]

MUGHAL 04 JAHANGIR

ભારતમાં મોગલ શાસનકાળ માં ‘જહાંગીર’ 4’થા મોગલ બાદશાહ અને શાસક હતા ‘’જહાંગીર’’ નો જન્મ ઈ.સ.1569 ના ઓગસ્ટ ની 30 ની તારીખે ‘’ફતેહ-પુર સિક્રી’ માં આવેલી સંત ‘’શેખ સલીમ ચિશ્તી’’ ની જગ્યાએ થયો હતો, તેના પિતા ‘’મહાન અકબર’’ અને માતા ‘’મરિયમ ઉઝ જમાની’’ હતા અને ‘’જહાંગીર’’ અકબર ના પુત્રો માં સોથી મોટા પુત્ર હતા, ‘જહાંગીર’ નું […]

MUGHAL 02 ”HUMAYUN”

મોગલ બાદશાહ  નસિરૂદ્દીન મુહમ્મદ ‘’હુમાયુ’’ ઈ.સ.1508 ના માર્ચ ની 17 મી તારીખે મોગલ બાદશાહ ‘’બાબર’’ ના મહેલમાં ‘’હુમાયું’’ નો જન્મ થયો હતો, એતિહાસિક દસ્તાવેજો પ્રમાણે ‘’હુમાયુ’’ નું  આખું નામ : ‘’અલ-સુલતાનું’લ-આઝમ-વલ ખકાનુ’લમુકર્ર્મ-જામ-ઈ-સલ્તનત-ઈ-હકીકી વ મજાઝી સેયય્દુલસલાતીન, અબુ’લ મુજફ્ફર નસીરુદ્દીન મુહમ્મદ હુમાંયું, પાદશાહ ગાજી જીલ્લુલ્લાહ હતું, ‘’હુમાયું’’ બહાદુર,નીડર, અને દુરંદેશી દ્રષ્ટિ ના માલિક હતા,        ભારતમાં ‘’હુમાયું’’ […]

MUGHAL 01 ”BABUR”

ભારતમાં મોગલ વંશ ની સ્થાપના કરનાર બાદશાહ એટલે ‘જહિરુંદ્દીન’  “”બાબર”” ઈ.સ.૧૪૮૩ ની ફેબ્રુઆરી ની ૧૪ મી તારીખે અફઘાનિસ્તાન ની ફરગના ઘાટીમાં  પિતા “ઉમર શેખ મિર્જા” અને માતા “કુતલુગ નીગાર ખાનમ” ના ઘેર ”બાબર”નો જન્મ થયો હતો  ”બાબર” નું નામ “જ્હીરુદીન” હતું પરંતુ યુદ્ધ કોશલ અને અનેક યુદ્ધ-વિજેતા હોવાના કારણે તે “બાબર” નામથી પ્રખ્યાત બનેલો, ભારતમાં […]

MUGHAL 03 ‘GREAT-AKBAR’

‘’જલાલુદ્દીન મુહમ્મદ અકબર’’ નો જન્મ ઈ.સ.૧૫૪૨ ઓક્ટોમ્બર ની ૧૫મિ તારીખે થયો હતો ‘મહાન અકબર’ ‘મોગલ’ સામ્રાજ્યનો ત્રીજો અને સોથી મહાન, વિશ્વ પ્રસિદ્ધ શહેનશાહ હતો ‘મહાન અકબર’ નો શાસનકાળ ઈ.સ.૧૫૫૬ થી ઈ.સ.૧૬૦૫ સુધી રહ્યો હતો ઈ.સ.૧૫૪૦ માં  ‘કનોજ’ ના યુધ્ધમાં ‘શેરસાહ સૂરી’ સામે ‘હુમાયુ’ નો પરાજય થતા ‘હુમાયુ’ને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડેલી એ દરમિયાન ઈ.સ.૧૫૪૨ […]