હઝરત ઈમામ હુસેન ( અલ હુસેન બિન અલી બિન અબી તાલિબ એટલે કે અબી તાલિબ ના પોત્રા અને અલી ના દીકરા) હઝરત અલી અને મુહમ્મદ પેગમ્બર(સ.અ.વ.) સાહેબના દીકરી હઝરત ‘’ફાતિમા’’ ના ઘેર ‘’મદીના’’ માં ઈ.સ.626 ની જાન્યુઆરી ની 8મી તારીખે (આ.) હઝરત ઈમામ હુસેન નો જન્મ થયો હતો મુહમ્મદ પેગમ્બર સાહેબ (સ.અ.વ.) ને પોતાના […]