ભારતમાં મોગલ વંશ ની સ્થાપના કરનાર બાદશાહ એટલે ‘જહિરુંદ્દીન’ “”બાબર”” ઈ.સ.૧૪૮૩ ની ફેબ્રુઆરી ની ૧૪ મી તારીખે અફઘાનિસ્તાન ની ફરગના ઘાટીમાં પિતા “ઉમર શેખ મિર્જા” અને માતા “કુતલુગ નીગાર ખાનમ” ના ઘેર ”બાબર”નો જન્મ થયો હતો ”બાબર” નું નામ “જ્હીરુદીન” હતું પરંતુ યુદ્ધ કોશલ અને અનેક યુદ્ધ-વિજેતા હોવાના કારણે તે “બાબર” નામથી પ્રખ્યાત બનેલો, ભારતમાં […]